શું ભગવાનનું અસ્તિત્વ છે ? એ રસપ્રદ છે કે આ ચર્ચા પર બહુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આધુનિક સર્વે આપણને જણાવે છે કે દુનિયામાં 90% થી વધારે લોકો આજે ભગવાનનાં અસ્તિત્વમાં વિશ્વાસ રાખે છે અથવા ઉચ્ચ શક્તિમાં. તો પણ ગમે તે રીતે જવાબદારી એમના પર મૂકવામાં આવે છે જે એ વિશ્વાસ રાખે છે કે ભગવાનનું અસ્તિત્વ છે ગમે તે રીતે એ સાબિત કરવા માટે કે તેનું ખરેખર અસ્તિત્વ છે. જો તે ...... વધુ તર્કસંગત હોત.
જેમ કે, ભગવાનનાં અસ્તિત્વને સાબિત અથવા સાબિત ન કરી શકાય. જો કે બાઈબલ એ કહે છે કે આપણે એ વિશ્વાસની સાથે સ્વીકારી લેવું જોઇએ કે ખરેખર ભગવાનનું અસ્તિત્વ છે, “ અને વિશ્વાસ વગર ભગવાનને પ્રસન્ન રાખવું અસંભવ છે, કારણ કે જે પણ એની પાસે આવે છે એણે વિશ્વાસ રાખવો જોઇએ કે તેનું અસ્તિત્વ છે અને તે તેમને બક્ષિસ આપે છે જે એને સચ્ચાઇથી જુએ છે ” (હેબ્ર્યુસ 11:6). જો ભગવાનની ઇચ્છા હોત તો, તેઓ સાધારણ રીતે પ્રકટ થઇ શકત અને પૂરા સંસારને સાબિત કરી દેત કે તેનું અસ્તિત્વ છે. પરંતુ જો તેઓ આવું કરત, તો વિશ્વાસની કોઇ જરૂર નથી. “ત્યારે ઇસુએ તેમને કીધું, ‘કારણકે તમે મને જોયો, તમે વિશ્વાસ કર્યો; અને તેમને આશિર્વાદ આપ્યા જેમણે નથી જોયું અને તો પણ વિશ્વાસ કર્યો’ ” (જહોન 20:29).
એનો અર્થ એ નથી થતો, જેમ કે, ભગવાનનાં અસ્તિત્વનાં કોઇ પુરાવા નથી. બાઈબલ કહે છે કે, “ સ્વર્ગ ભગવાનનાં સૌંદર્યને જાહેર કરે છે; આકાશ તેમના હાથેથી કરેલા કાર્યોને જાહેર કરે છે. પ્રત્યેક દિવસે તેઓ પ્રચારનો ધોધ વહેવડાવે છે; દર રાતે જ્ઞાનનું પ્રદર્શન કરે છે. એવી કોઇ બોલી અથવા ભાષા નથી જ્યાં તેઓનો અવાજ ન સંભળાતો હોય. તેમનો અવાજ ધરતીનાં દરેક ખૂણામાં પહોંચે છે, તેમનાં શબ્દો સંસારનાં અંત સુધી પહોંચે છે. (સામ 19: 1-4). તારાઓ તરફ જોઇને, સૃષ્ટિની વિશાળતાને સમઝી રહ્યા છે, કુદરતની અદ્દભૂતતાનું અવલોકન કરી રહ્યા છે, સૂર્યાસ્તની ખૂબસૂરતીને જોઇ રહ્યા છે – આ બધી વસ્તુઓ નિર્માતા ભગવાનની તરફ ઇંગિત કરે છે. જો આ બધું પૂરતું ન હોય તો, આપણા પોતાના હ્રદયમાં ભગવાનનાં પુરાવા છે. એકલેસિયેસ્ટ 3:11 આપણને કહે છે, “ ... તેણે મનુષ્યોનાં દિલોમાં મરણોત્તર જીવન બેસાડ્યું છે ” આપણી અંદર કઇંક ઊંડુ છે કે જે ઓળખે છે કે આ જીવનનાં પેલે પાર કઇંક છે અને કોઇક આ વિશ્વની પેલે પાર છે. બોદ્ધિક રીતે આપણે આ જ્ઞાનને નકારીશું, પરંતુ આપણામાં ભગવાનની ઉપસ્થિતિ અને આપણા દ્વારા તે ત્યાં હજુ છે. આ બધા છતાં, બાઈબલ આપણને ચેતવણી આપે છે કે કેટલાક ભગવાનનાં અસ્તિત્વને હજુ પણ નકારશે, “ મૂર્ખાઓ તેમનાં દિલમાં કહે છે કે, ‘ભગવાન નથી’ (સામ 14: 1). ઇતિહાસથી લઇને અત્યાર સુધી 98% લોકો, બધી સંસ્કૃતિમાં, બધા સમાજમાં, બધા ખંડો પર કોઇક પ્રકારનાં ભગવાનનાં અસ્તિત્વમાં માને છે, આ વિશ્વાસનું ત્યાં કઇંક (અથવા કોઇ) કારણ તો હોવું જોઇએ.
વધારામાં ભગાવાનનાં અસ્તિત્વનાં વિશે બાઇબલમાં કરવામાં આવેલ દલીલો સિવાય તર્કસંગત દલીલો છે. સૌથી પહેલાં, સતત્વ સ્વરૂપ મીમાંસા સંબંધી દલીલો છે. સૌથી મહત્વની પ્રખ્યાત સતત્વ સ્વરૂપ મીમાંસા સંબંધી દલીલ ભગવાનની સમાન્ય કલ્પનાનો ઉપયોગ કરે છે ભગવાનનાં અસ્તિત્વને સાબિત કરવા માટે. તે શરૂ થાય છે ભગવાનની વ્યાખા સાથે જેમ કે “આનાં કરતાં મહાન કલ્પના ન કરી શકાય ” ત્યાર બાદ એ દલીલ કરવામાં આવે છે કે અસ્તિત્વમાં હોવું એ મહાન છે અસ્તિત્વમાં ન હોવા કરતાં, અને આથી સૌથી મહાન કલ્પના યોગ્ય પ્રભાવનાં અસ્તિત્વની હોવી જોઇએ. જો ભગવાનનું અસ્તિત્વ નથી તો ભગવાન સૌથી મહાન કલ્પના ન હોઇ શકે, પરંતુ તે ભગવાનની વ્યાખ્યાની વિરુદ્ધ હશે. અને બીજી છે હેતુવાદથી સંબંધિત દલીલ. હેતુવાદથી સંબંધિત દલીલ છે કે જ્યારથી સૃષ્ટિએ એવું આશ્ચર્યચકિત પ્રારૂપ પ્રદર્શિત કર્યું છે, ત્યાં એક દૈવીય પ્રારૂપ હોવું જોઇએ. ઉદાહરણ રૂપે, જો પૃથ્વી થોડા સો મીલ સૂર્યની પાસે અથવા તેનાંથી દૂર હોત તો પણ, જીંદગીને આટલો સહારો આપવો યોગ્ય ન હતો જેટલો કે વર્તમાનમાં આપી રહ્યા છીએ. જો આપણા વાતાવરણનાં મૂળ તત્વ થોડા ટકા જુદા હોય તો, પૃથ્વી પરની બધી જીવિત વસ્તુઓ મરી જશે. માત્ર એક પ્રોટોન મોલીક્યૂલની વિષમતા અકસ્માત નિર્માણ કરત 10243 માં 1 (તે 10 છે જે 243 0 ’સ પછી આવશે ). એક માત્ર કોષ જે લાખો પ્રોટિન મોલીક્યુલથી નિર્મિત છે.
ભગવાનનાં અસ્તિત્વની ત્રીજી તર્કસંગત દલીલને કેહવામાં આવે છે વિશ્વશાસ્ત્રની દલીલ. દરેક પરિણામનું એક કારણ હોવું જોઇએ. આ સૃષ્ટિ અને બધું તેમાં હોવું એ એક પરિણામ છે. ત્યાં કશુંક હોવું જોઇએ જે કારણ બને છે બધાનું જે અસ્તિત્વમાં આવે છે. છેવટે, ત્યાં કશુંક હોવું જોઇએ “કારણ વગરનું ” પદ્ધતિસર જે કારણ બને બધાનાં બદલે અસ્તિત્વમાં આવવા માટે. તે “કારણ વગરનું ” કઇંક ભગવાન છે. ચોથી દલીલે છે જે ઓળખાય છે નૈતિક દલીલનાં રૂપે. અત્યાર સુધીનાં ઇતિહાસમાં દરેક સંસ્કૃતિમાં કાયદાનાં કેટલાક સ્વરૂપ હતા. દરેકને ખરા અને ખોટાની સમઝ છે. ખૂન, જુઠ્ઠું, ચોરી, અને અનૈતિકતા મોટા ભાગે વૈશ્વિક રીતે નકારી કાઢવામાં આવ્યા છે. ખરા અને ખોટાની સમઝ ક્યાંથી આવે છે શું પવિત્ર ભગવાનની તરફથી નહી?
આ બધા છતાં, બાઇબલ આપણને કહે છે કે લોકો નકારી દેશે ભગવાનનાં સ્પષ્ટ અને કબૂલ ન કરી શકાય તેવા જ્ઞાનને અને બદલામાં જૂઠનો વિશ્વાસ કરશે. રોમનસ 1:25 જાહેર કરે છે, “ તેઓ જૂઠ માટે ભગવાનનાં સત્યનો વિનિમય કરતા હતા, અને નિર્માતાનાં બદલે નિર્મિત વસ્તુઓની પૂજા અને સેવા કરતા હતા– કે જેની હંમેશા સ્તુતિ કરીએ છીએ. આમીન. ” બાઇબલ એ પણ જાહેર કરે છે કે જે લોકો ભગવાનમાં વિશ્વાસ નથી કરી રહ્યા તેમને માફ કરવામાં નથી આવતા, “જ્યારથી આ સંસારની રચના થઇ ભગવાનનાં અદ્રશ્ય ગુણ – તેની શાશ્વત શક્તિ અને દૈવીય પ્રકૃતિ – સ્પષ્ટરૂપે દેખાય છે, સમઝીને કે શેમાંથી બન્યું છે, તેથી માણસો માફી વગરનાં છે” (રોમનસ 1:20). લોકો ભગવાનમાં વિશ્વાસ નહી કરવાનો દાવો કારે છે કારણકે તે “ વૈજ્ઞાનિક નથી” અથવા “કારણકે કોઇ પુરાવા નથી.” સાચું કારણ એ છે કે એક વખત લોકો સ્વીકારી લે કે ભગવાન છે, તેમને પણ અનુભવ થવું જોઇએ કે તેઓ ભગવાનને જ્વાબદાર છે અને તેનાં તરફથી ક્ષમાની જરૂરિયાતમાં. (રોમનસ 3:23; 6:23). જો ભગવાનનું અસ્તિત્વ નથી, તો આપણે એ કરીશું જે આપણે ઇચ્છીએ છીએ એની ચિંતા કર્યા વગર કે ભગવાન આપણને જોઇ રહ્યો છે. આથી જ ઉત્ક્રાંતિને આપણા સમાજમાં કેટલાક લોકોએ મજબૂતીથી પકડી રાખી છે – લોકોને એક વૈકલ્પિક આપવા માટે નિર્માતા ભગવાનમાં વિશ્વાસ રાખવા માટે. ભગવાનનું અસ્તિત્વ છે અને છેવટે દરેક જાણે છે કે તેનું અસ્તિત્વ છે. સાચી વાત એ છે કે કેટલાક આક્રમક પ્રયત્ન તેનાં અસ્તિત્વને ખોટું સિદ્ધ કરે છે ખરેખર તેનાં અસ્તિત્વ માટેની દલીલ.
ભગવાનનાં અસ્તિત્વ માટેની એક છેલ્લી દલીલની પરવાનગી આપો. આપણે કેવી રીતે જાણીએ છીએ કે ભગવાનનું અસ્તિત્વ છે? ખ્રિસ્તીઓની જેમ, આપણે જાણીએ છીએ કે ભગવાનનું અસ્તિત્વ છે કારણકે આપણે તેની જોડે દરરોજ વાત કરીએ છીએ. આપણે સંભળાય તે રીતે તેને સાંભળી શકતા નથી આપણી પાછળ બોલતા, પરંતુ આપણે તેની ઉપસ્થિતિને સમઝીએ છીએ, તેની આગેવાનીને મેહસૂસ કરીએ છીએ, આપણે તેનાં પ્રેમને જાણીએ છીએ, આપણે ઇચ્છીએ છીએ તેની મોહકતા. આપણા જીવનમાં જે વસ્તુઓ બને છે તેનાં માટે ભગવાન સિવાય બીજો કોઇ સંભવ ખુલાસો નથી. ભગવાન આપણને એકદમ આશ્ચર્યકારક રીતે બચાવી લે છે અને આપણી જીંદગી બદલી નાંખે છે કે જેને આપણે મદદ ન કરી શકીએ પરંતુ તેનાં અસ્તિત્વનો સ્વીકાર કરીએ અને વખાણીએ. આ દલીલોમાંની કોઇ પણ દલીલ તેઓ કોઇને પણ સમઝાવી ન શકે જેઓ તેનાં અસ્તિત્વને નકારે છે જે નિખાલસપણે સ્પષ્ટ છે. અંતમાં, ભગવાનનું અસ્તિત્વ વિશ્વાસ દ્વારા સ્વીકારાવું જોઇએ (હેબ્ર્યુસ 11:6). ભગવાનમાં વિશ્વાસ એ અંધારામાં આંધળો કૂદકો નથી; તે એક સુરક્ષિત પગલું છે સારી રીતે – પ્રજ્વલિત રૂમમાં કે જ્યાં 90% લોકો પેહલાં થી ઊભા છે.
બાઇબલ શાશ્વત જીવનનાં સ્પષ્ટ માર્ગને પ્રદર્શિત કરે છે. પ્રથમ, આપણે એ ધ્યાન આપીએ કે આપણે ભગવાનની વિરુદ્ધ પાપ કર્યું: “બધાએ પાપ કર્યું છે તેમનાં માટે અને ભગવાનની મહિમાથી ઓછું છે તેમના માટે” (રોમનસ 3:23). આપણે બધાએ એ બધા કાર્ય કર્યા છે જે ભગવાનને નાખુશ કરી રહ્યા છે, જે આપણને સજાને લાયક બનાવે છે. અત્યાર સુધી આપણા બધાં પાપ મૂળભૂત રીતે શાશ્વત ભગવાનનાં વિરુદ્ધ છે, ફકત શાશ્વત સજા પૂરતી છે. “પાપનું મહેનતાણું મૃત્યુ, પરંતુ શાશ્વત જીવન ભગવાનની ભેંટ છે આપણા ભગવાન ઈસુ ખ્રિસ્ત દ્વારા” (રોમનસ 6:23).
જેમે કે, ઈસુ ખ્રિસ્ત, પાપરહિત (1 પીટર 2:22) , ભગવાનનો શાશ્વત પુત્ર એક પુરુષ બન્યો (જહોન 1:1, 14) અને આપણો દંડ આપવા માટે મૃત્યુ પામ્યો. “આમાં ભગવાન આપણા પ્રતિ પોતાનો પ્રેમ દર્શાવે છે: જ્યારે કે આપણે હજુ પણ પાપી છીએ, ઈસુ ખ્રિસ્ત આપણા માટે મૃત્યુ પામ્યા” (રોમનસ 5:8). ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મૃત્યુ પામ્યા (જહોન 19:31-42) , સજા લેવા માટે જેનાં માટે આપણે લાયક હતા (2 કોરિથિયન્સ 5:21). ત્રણ દિવસ બાદ તેઓ મૃત્યુમાંથી ઊભા થઇ ગયા (1 કોરિથિયન્સ 15:1-4) , પાપ અને મૃત્યુ પર તેનો વિજય સાબિત કરે છે. “તેની મહાન દયાનાં રૂપમાં જીવનની આશામાં તેણે આપણને એક નવો જ્ન્મ આપ્યો મૃત્યુમાંથી ઈસુ ખ્રિસ્તનાં પુનર્જીવન દ્વારા” (1 પીટર 1:3).
વિશ્વાસનાં દ્વારા, ઈસુ ખ્રિસ્તનાં વિશે આપણે આપણી માનસિકતા બદલવી જોઇએ – તે શું છે, તે શું કરે છે, અને શા માટે – મોક્ષ માટે (એક્ટસ 3:19). જો આપણે તેનામાં આપણો વિશ્વાસ મૂકીએ, આપણા પાપોનું ભરણું ભરવા માટે વધસ્તંભ પર તેની મૃત્યુમાં વિશ્વાસ રાખીએ, આપણને માફ કરવામાં આવશે અને સ્વર્ગમાં શાશ્વત જીવનનો વાયદો પ્રાપ્ત કરીશું. “ભગવાનને સંસાર માટે એટલો પ્રેમ હતો કે તેમણે પોતાનો એક અને ફક્ત એક પુત્ર આપ્યો એટલા માટે કે કોઇ પણ જે એનામાં વિશ્વાસ રાખે છે ક્યારેય નાશ નહી પામે પરંતુ શાશ્વત જીવન પ્રાપ્ત કરશે” (જહોન 3:16). “જો તમે તમારા મોંથી સ્વીકાર કરો છો, ‘ઈસુ ખ્રિસ્ત ભગવાન છે,’ અને તમારા દિલમાં વિશ્વાસ રાખો કે ભગવાને તેને મૃત્યુમાંથી ઊભો કર્યો છે, તમને બચાવી લેવામાં આવશે” (રોમનસ 10:9). વધસ્તંભ પર ઈસુ ખ્રિસ્તનો સમાપ્ત કાર્ય પર એકલો વિશ્વાસ રાખવો એ જ એક શાશ્વત જીવનનો સાચો રસ્તો છે! “તેનાં માટે કૃપા દ્વારા તમને બચાવી લેવામાં આવ્યા, વિશ્વાસ દ્વારા - અને આ આપોઆપ નથી, આ ભગવાનની ભેંટ છે – કાર્ય દ્વારા નહી, એટલા માટે કે કોઇ દાવો ન કરી શકે” (એફેસિયંસ 2:8-9). જો તમે રક્ષકનાં રૂપમાં ઈસુ ખ્રિસ્તને સ્વીકારવા ચાહો છો, અહીં પ્રાર્થનાનો એક નમૂનો છે. યાદ રાખો, આ પ્રાર્થના અથવા બીજી કોઇ પ્રાર્થના કહેવાથી તમારો બચાવ નહી થાય. ફક્ત ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખવાથી તમને તમારા પાપોથી બચાવી શકશો. આ પ્રાર્થના ભગવાનમાં તમારો વિશ્વાસ વ્યક્ત કરવાનો માત્ર એક રસ્તો છે અને તેને ધન્યવાદ આપો તામારા મોક્ષ માટે પૂરું પાડવા માટે. “ભગવાન, હું જાણું છું કે મેં તમારા વિરુદ્ધ પાપ કર્યા છે અને સજાને લાયક છું. પરંતુ ઈસુ ખ્રિસ્ત સજા લઇ લે છે જેનાં માટે હું લાયક હતો આથી તેનામાં વિશ્વાસ દ્વારા મને માફી મળી શકે છે. મોક્ષ માટે હું તામારામાં વિશવાસ મૂકું છું. ધન્યવાદ તમારી અદભૂત દયા અને ક્ષમા માટે - શાશ્વત જીવનની ભેંટ! આમીન! ”
તમે ખ્રિસ્ત માટે નિર્ણય લીધો છે કારણકે તમે અહીં શું વાચ્યું છે ? જો એવું છે તો, મહેરબાની કરીને “મેં આજે ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે” પર ક્લીક કરો નીચે બટન.
એક્ટ 13:38 જાહેર કરે છે, “આથી, મારા ભાઇઓ, હું તમને જણાવવા માંગુ છું કે ઇસુનાં માધ્યમથી પાપોની ક્ષમા તમને જાહેર કરવામાં આવે છે.”
ક્ષમા શું છે અને મને તેની જરૂર કેમ છે ?“ક્ષમા” શબ્દનો અર્થ છે સ્લેટને લૂછીને સાફ કરી દેવી, માફ કરી દેવું, દેવું રદ્દ કરી દેવું. જ્યારે આપણે કોઇની સાથે ખોટું કરીએ છીએ, આપણે તેની માફી માંગવાનો પ્રાયાસ કરીએ છીએ આપણા સંબંધોને ફરીથી સ્થાપિત કરવા માટે. ક્ષમા આપી શકાતી નથી કારણકે વ્યક્તિ ક્ષમાને લાયક હોવી જોઇએ. ક્ષમાને લાયક કોઇ પણ નથી. ક્ષમા એક ક્રિયા છે પ્રેમ,દયા અને કૃપાની. ક્ષમા એક નિર્ણય છે અન્ય વ્યક્તિની વિરુદ્ધ કઇં ન કરવા માટેનો, છતાં તેમણે તમને શું કર્યું છે.
બાઇબલ આપણને કહે છે કે આપણાં બધાને ભગવાનથી માફીની જરૂર છે. આપણે બધાએ પાપ કર્યા છે. એક્લેસિયેટ્સ 7:20 જાહેર કરે છે, “ પૃથ્વી પર એવો કોઇ ખરો માણસ નથી જે કરે છે જે સાચું છે અને કદી પાપ નથી કરતો.” 1 જહોન 1:8 કહે છે, “જો આપણે પાપ વગરનાં હોવાનો દાવો કરીએ છીએ, તો આપણે આપણી જાતને ધોખો આપી રહ્યા છીએ અને આપણામાં સત્ય નથી.” બધા પાપો અંતત: ભગવાનનાં વિરુદ્ધ એક બળવાનું કાર્ય છે (સામ 51:4). પરિણામ સ્વરૂપ, આપણને બેચેની પૂર્વક ભગવાનથી ક્ષમાની આવશ્યકતા છે. જો આપણા પાપોને માફ ન કરવામાં આવે તો, પરિણામ સ્વરૂપ આપણે આપાણા પાપો થી અનંતકાળ સુધી પીડિત રહીશું. (મેથ્યુ 25:46; જહોન 3:36).
ક્ષમા – હું કેવી રીતે મેળવી શકું ?મહેરબાની, ભગવાન પ્રેમાળ અને દયાવાન છે – આપણા પાપો માટે આપણને ક્ષમા કરવા માટે ઉત્સુક છે! 2 પીટર 3:9 આપણને કહે છે, “.... તે તમારી સાથે ખામોશ છે, કોઇને નષ્ટ થવા દેવા નથી ઇચ્છતો, પરંતુ દરેકને પશ્ચાતાપ કરવા માટે આવવા માટે.” ભગવાન આપણને ક્ષમા કરવા ઇચ્છે છે, આથી તેને પહોંચાડવામાં આવ્યો આપણી ક્ષમા માટે.
આપણા પાપો માટે માત્ર એક દંડ છે મૃત્યુ. પહેલું અડધું રોમનસ 6:23નું જાહેરે કરે છે, “પાપોનાં મહેનતાણા માટે મૃત્યુ છે... ” શાશ્વત મૃત્યુ એ છે કે આપણે આપણા પાપો માટે શું મેળવ્યું. ભગવાન, તેની સંપૂર્ણ યોજનામાં, એક મનવ જાતનાં રૂપે – ઇસુ ખ્રિસ્ત (જહોન 1:1, 14). ઇસુ વધસ્તંભ પર મૃત્યુ પામ્યા, દંડ લીધો કે જેનાં આપણે પાત્ર હતા – મૃત્યુ. 2 કોરિનથિયંસ 5:21 આપણને શીખવે છે “ભગવાને તેને બનાવ્યો જેણે કોઇ પાપ નથી કર્યા આપણા પાપો માટે, આથી તેનામાં ભગવાનની સચ્ચાઇ હોઇ શકે છે.” ઇસુ વધસ્તંભ પર મૃત્યુ પામ્યા, સજા લેવા માટે જેનાં માટે આપણે લાયક હતા! ભગવાનની જેમ, ઇસુની મૃત્યુ પૂરા સંસારનાં પાપો માટે ક્ષમા પ્રદાન કરે છે. 1 જહોન 2:2 જાહેર કરે છે, “તે આપણા પાપો માટેનાં બલિદાનનું પ્રાયશ્ચિત છે, અને આપણા માટે જ નહી પરંતુ પૂરી દુનિયાનાં પાપો માટે.” ઇસુ મૃત્યુથી ઊભા થયા, જાહેર કરવા તેનો વિજય પાપ અને મૃત્યુ પર (1 કોરિથિયન્સ 15:1-28). ભગવાનની પ્રશંશા કરો, ઇસુ ખ્રિસ્તની મૃત્યુ અને પુનર્જીવન દ્વારા, બીજું અડધું રોમનસ 6:23નું સાચું છે, “ ... પરંતુ શાશ્વત જીવન ભગવાનની ભેંટ છે આપણા ભગવાન ઇસુ ખ્રિસ્ત દ્વારા. ”
તમે તમારા પાપોની ક્ષમા ચાહો છો ? શું તમારી પાસે સતત દોષ કાઢતી અપરાધની લાગણી છે કે જેનાંથી દૂર રહી શકો એવું નથી લાગતું? તમારા પાપોની ક્ષમા ઉપલબ્ધ છે જો તમે તમારો વિશ્વાસ ઇસુ ખ્રિસ્તમાં મૂકો તમારા ઉદ્ધારકનાં રૂપમાં. એફેસિયંસ 1:7 કહે છે, “તેનામાં તેનાં લોહી દ્વારા આપણો મોક્ષ છે, પાપોની ક્ષમા, ભગવાનની વિપુલ કૃપાની એકરૂપતા સાથે.” ઇસુએ આપણા માટે આપણું દેવું ચૂકવી દીધું, એટલા માટે કે આપણને ક્ષમા આપી શકાય. તમારે બધાને કરવાનું છે કે ભગવાનને પૂછો તમને માફ કરવા માટે ઇસુનાં માધ્યમથી, એ મન્યતા સાથે કે ઇસુ તમારી ક્ષમાની ચુકવણી માટે મૃત્યુ પામ્યા – અને તે તમને માફ કરી દેશે! જહોન 3:16-17 આ આશ્ચર્યજનક સંદેશ ધરાવે છે, “ભગવાન માટે દુનિયાથી એટલો પ્રેમ કે તેણે તેનો એક અને માત્ર એક પુત્ર આપી દીધો, કે જે પણ એમાં વિશ્વાસ રાખે છે તે ક્યારેય નાશ નહી પામે પરંતુ શાશ્વત જીવન પ્રાપ્ત કરશે. દુનિયામાં ભગવાન માટે તેનો પુત્ર નથી મોકલ્યો દુનિયાની નિંદા કરવા માટે, પરંતુ તેનાં દ્વારા દુનિયાને બચાવવા માટે. ”
ક્ષમા – શું તે ખરેખર સરળ છે ?હા ખરેખર તે સરળ છે! તમે ભગવાનથી ક્ષમા પ્રાપ્ત ન કરી શકો. ભગવાનથી મળેલી ક્ષમા માટે તમે ચુકવણી ન કરી શકો. તમે તેને ફક્ત પ્રાપ્ત કરી શકો, વિશ્વાસ દ્વારા, ભગવાનની કૃપા અને દયાનાં માધ્યમથી. જો તમે ઇસુ ખ્રિસ્તને તમારા ઉદ્ધારક તરીકે સ્વીકાર કરવા ચાહો છો અને ભગવાનથી ક્ષમા પ્રાપ્ત કરો છો, અહીં એક પ્રાર્થના છે જેની તમે આરાધના કરી શકો છો. આ પ્રાર્થના અથવા બીજી કોઇ પ્રાર્થના તમને બચાવે નહી લે. ફક્ત ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ આપી શકશે પાપોથી ક્ષમા. આ પ્રાર્થના ભગવાનમાં તમારો વિશ્વાસ વ્યક્ત કરવાનો માત્ર એક રસ્તો છે અને તેને ધન્યવાદ આપો તમને ક્ષમા આપવા માટે. “ભગવાન, હું જાણું છું કે મેં તમારા વિરુદ્ધ પાપ કર્યા છે અને સજાને લાયક છું. પરંતુ ઈસુ ખ્રિસ્ત સજા લઇ લે છે જેનાં માટે હું લાયક હતો આથી તેનામાં વિશ્વાસ દ્વારા મને માફી મળી શકે છે. મોક્ષ માટે હું તામારામાં વિશવાસ મૂકું છું. ધન્યવાદ તમારી અદભૂત દયા અને ક્ષમા માટે - આમીન! ”
તમે ખ્રિસ્ત માટે નિર્ણય લીધો છે કારણકે તમે અહીં શું વાચ્યું છે ? જો એવું છે તો, મહેરબાની કરીને “મેં આજે ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે” પર ક્લીક કરો નીચે બટન.
ઇસુએ ક્યારેય ચોક્કસ શબ્દોમાં બાઇબલમાં નથી કહ્યું કે, “હું ભગવાન છું.” એનો અર્થ એ નથી કે, તેમ છતાં, એવું જાહેર નથી કર્યું કે તે ભગવાન છે. જહોન 10:30માં ઇસુનાં શબ્દો ઉદાહરણ તરીકે લો, “હું અને પાદરી એક છીએ.” પહેલી નજરમાં, આ ભગવાન માટેનો દાવો લાગશે નહી. તેમ છતાં, તેમનાં નિવેદનો તરફ યહૂદીઓની પ્રતિક્રિયા તરફ જુઓ, “અમે આમાંથી કોઇ માટે તમને પથ્થર નથી મારી રહ્યા, યહૂદીઓએ જવાબ આપ્યો, પરંતુ ઇશ્વર નિંદા માટે, કારણકે તમે, એક મનુષ્ય માત્ર છો, ભગવાન હોવાનો દાવો કરો છો” (જહોન 10:33). યહૂદીઓ સમઝતા હતા ભગવાનનો દાવો કરવાવાળા ઇસુનાં નિવેદનને. નીચેનાં ફકરાઓમાં, ઇસુએ ક્યારેય યહૂદીઓને સુધાર્યા નહી એ કહીને કે, “હું ભગવાનનો દાવો નથી કરતો. ” એ દર્શાવે છે કે ઇસુ સાચું કહેતા હતા કે તેઓ ભગવાન હતા એ જાહેર કરીને કે, “હું અને પાદરી એક છીએ” (જહોન 10:30). જહોન 8:58 બીજું ઉદાહરણ છે. ઇસુ સ્પષ્ટ કરે છે, “હું તમને સત્ય કહું છું, અબ્રાહમનો જન્મ થયો એ પહેલાનો, હું છું!” ફરીવાર, જવાબમાં, યહૂદીઓએ પથ્થર ઉઠાવ્યા ઇસુને મારવા માટે (જહોન 8:59). યહૂદીઓ ઇસુને પથ્થર મારવા કેમ ઇચ્છતા હતા જો તેઓએ કઇં નથી કહ્યું તેઓને લાગતું હતું કે આ ઇશ્વર નિંદા છે, એટલે કે, ભગવાન હોવાનો દાવો ?
જહોન 1:1 કહે છે કે “શબ્દ હતો ભગવાન.” જહોન 1:14 કહે છે કે “શબ્દ થઇ ગયો છે દેહ.” આ સ્પષ્ટરૂપે દર્શાવે છે કે દેહમાં ઇસુ ભગવાન છે. એક્ટ 20:28 કહે છે કે “ ... ભગવાનનાં દેવળનાં ભરવાડનાં નામે ઓળખાઓ, જે તેઓ તેમનાં પોતાનાં લોહીની સાથે લાવ્યા હતા.” જેઓ તેમનાં પોતાનાં લોહીની સાથે દેવળ લાવ્યા હતા? ઇસુ ખ્રિસ્ત. એક્ટ 20:28 જાહેર કરે છે કે ભગવાને દેવળ ખરીદ્યું હતું તેમનાં પોતાનાં લોહીથી. આથી, ઇસુ ખ્રિસ્ત ભગવાન છે!
શિષ્ય થોમસ ઇસુ વિશે જાહેર કરે છે, “સ્વામી અને મારા ભગવાન” (જહોન 20:28). ઇસુએ તેમને સુધાર્યા નથી. ટીટસ 2:13 આપણા ભગવાન અને ઉદ્ધારક આવી રહ્યા છે આથી આપણને રાહ જોવા માટે પ્રોત્સાહિત કરે છે - ઇસુ ખ્રિસ્ત (2 પીટર 1:1 ને પણ જુઓ). હેબ્ર્યુસમાં 1:8, ઇસુની ઘોષણા પાદરી કરે છે, “પરંતુ પુત્રનાં વિશે તે કહે છે, “તમારું સિંહાસન, ઓ ભગવાન, હંમેશા હંમેશા માટે રહેશે, અને તમારા રાજ્યનાં રાજ્યાધિકારમાં સચ્ચાઇ હશે. ”
એક ચમત્કારમાં, ધર્મપ્રચારક જહોનને એક દેવદૂત નિર્દેશ આપે છે ફક્ત ભગવાનની પૂજા કરવા માટે (રીવીલેશન 19:10). ઘણી વખત ધર્મગ્રંથમાં ઇસુ પૂજા સ્વીકારે છે (મેથ્યુ 2:11; 14:3; 28:9, 17; લ્યુક 24:52; જહોન 9:38). તેઓ ક્યારેય લોકોને વઢતા નહી તેમની પૂજા કરવા માટે. જો ઇસુ ભગવાન ન હતાં, તો તેમણે લોકોને કહી દીધું હોત કે તેમની પૂજા ન કરો, જેમે કે દેવદૂતે રીવીલેશનમાં કહ્યું છે. ધર્મગ્રંથમાં બીજા પણ ઘણા બધા પધ્ય અને ફકરા છે કે જે ઇસુનાં દૈવીય સ્વરૂપ માટે દલીલો પેશ કરે છે.
ઇસુનાં ભગવાન હોવાનું સૌથી મુખ્ય કારણ એ છે કે જો તે ભગવાન નથી, તો તેમની મૃત્યુ પૂરા સંસારનાં પાપોનાં દંડની ચુકવણી કરવા માટે પૂરતી ન હોત (1 જહોન 2:2). ફક્ત ભગવાન જ ચુકવી શકે છે એક અનંત દંડ. ફક્ત ભગવાન જ સંસારનાં પાપોને લઇ શકે છે (2 કોરિનથિયંસ 5:21) , મરવું, અને દફન થઇ જવું – પાપ અને મૃત્યુ પર તેની વિજય સાબિત કરે છે.
વધામણી! તમે જીવન-બદલી નાંખે એવો નિર્ણય લીધો છે. તો પણ તમે એ પૂછો છો કે “હવે શું ? હું ભગવાન સાથે મારી યાત્રાની શરૂઆત કેવી રીતે કરી શકું ?” બાઇબલમાં થી નીચે બતાવેલ પાંચ પગલાં તમને માર્ગદર્શન આપશે. જ્યારે તમને તમારી યાત્રા વિશે પ્રશ્ન પૂછવો હોય તો, મહેરબાની કરીને મુલાકાત લો.
1. સુનિશ્ચિત કરો કે તમે મોક્ષને સમઝો છો.1 જહોન 5:13 આપણને કહે છે, “હું આ બધી વસ્તુઓ તમને લખી રહ્યો છું કે જે ભગવાનનાં પુત્રનાં નામમાં વિશ્વાસ રાખે છે જેથી તમે જાણી શકો કે તમારી પાસે શાશ્વત જીવન છે. ” ભગવાન ચાહે છે કે આપણે મોક્ષને સમઝીએ. ભગવાન ચાહે છે કે આપણે દ્રઢ વિશ્વાસ રાખીએ એ જાણવા માટે કે નિશ્ચિતરૂપે આપણો ઉદ્ધાર થઇ ગયો છે. સંક્ષિપ્તમાં, મોક્ષનાં મુખ્ય મુદ્દાઓ પર જઇએ.
(અ) આપણે બધાએ પાપ કર્યા છે. આપણે બધાએ જે કઇં પણ કર્યું છે તે ભગવાનને નાખુશ કરી રહ્યું છે (રોમનસ 3:23).
(બ) આપણા પાપોનાં કારણે, આપણે સજાને પાત્ર છીએ ભગવાન થી શાશ્વત જુદાઇની સાથે (રોમનસ 6:23).
(ક) ઇસુ વધસ્તંભ પર મૃત્યુ પામ્યા આપણા પાપોનાં દંડની ચુકવણી કરવા માટે (રોમનસ 5:8; 2 કોરિથિયંસ 5:21). ઇસુ આપણા સ્થાન પર મૃત્યુ પામ્યા, સજા લેવા માટે જેનાં માટે આપણે લાયક હતા. તેનું પુનર્જીવન એ સાબિત કરે છે કે આપણા પાપોની ચુકવણી માટે ઇસુની મૃત્યુ પૂરતી હતી.
(ડ) ભગવાન તે બધાને ક્ષમા અને મોક્ષ પ્રદાન કરે છે કે જે ઇસુમાં પોતાનો વિશ્વાસ રાખે છે – તેની મૃત્યુ પર ભરોસો કરે છે પોતાનાં પાપોની ચુકવણીનાં રૂપમાં (જહોન 3:16; રોમનસ 5:1; રોમનસ 8:1).
તે મોક્ષનો સંદેશ છે! જો તમે ઇસુ ખ્રિસ્તમાં તમારો વિશ્વાસ મૂકો છો તમારા ઉદ્ધારક તરીકે, તમારો ઉદ્ધાર થઇ ગયો છે! તમારાં બધા પાપોને માફ કરી દેવામાં આવ્યા છે, અને ભગવાન વાયદો કરે છે કે તે કદી પણ તમને છોડશે નહી અથવા પરિત્યાગ કરશે (રોમનસ 8:38; મેથ્યુ 28:20). યાદ રાખો, ઇસુ ખ્રિસ્તમાં તમારો મોક્ષ સુરક્ષિત છે (જહોન 10:28 -29). જો તમે તમાર ઉદ્ધારક તરીકે ફક્ત ઇસુમાં જ વિશ્વાસ રાખો છો, તમે દ્રઢ વિશ્વાસ રાખી શકો છો કે તમે સ્વર્ગમાં ભગવાન સાથે મરણોત્તર જીવન પસાર કરશો!
2. સારું દેવળ શોધો કે જે બાઇબલની શિક્ષા આપે.દેવળને એક ઇમારતનાં રૂપે ના વિચારો. દેવળ લોકો છે. એ ઘણું મહત્વનું છે કે ઇસુમાં વિશ્વાસ રાખવાવાળા એક બીજાની સંગાથે છે. તે દેવળનો એક પ્રાથમિક ઉદ્દેશ છે. હવે જ્યારે તમે ઇસુ ખ્રિસ્તમાં તમારો વિશ્વાસ મૂકો છો, અમે દ્રઢતાની સાથે તમને પ્રોત્સાહિત કરીશું કે તમે તમારા વિસ્તારમાં બાઇબલમાં – વિશ્વાસ કરતા હોય એવા દેવળને શોધો અને પાદરી સાથે વાત કરો. તેને જાણવા દો ઇસુ ખ્રિસ્તમાં તમારા નવા વિશ્વાસને.
દેવળનો બીજો ઉદ્દેશ છે બાઇબલની શિક્ષા આપવી. તમને શિખવવામાં આવશે કે ભગવાનનાં નિર્દેશોને કઇ રીતે તમારા જીવનમાં લાગુ કરવા. એ સમઝો કે સફળતાપૂર્વક અને શક્તિશાળી ખ્રિસ્તી જીવન જીવવા માટે બાઇબલ એક ચાવી છે.
દેવળનો ત્રીજો ઉદ્દેશ છે પૂજા. પૂજા એ આભાર છે ભગવાનને તે બધા માટે જે કઇં પણ તેણે કર્યું છે! ભગવાને આપણો ઉદ્ધાર કર્યો છે. ભગવાન આપણને પ્રેમ કરે છે. ભગવાન આપણા માટે ઉપલબ્ધ છે. ભગવાન આપણને માર્ગદર્શન અને નિર્દેશ આપે છે. તો શા માટે આપણે તેનો આભાર ન માનીએ? ભગવાન પવિત્ર, સાચો, પ્રેમાળ, દયાવન, અને દૈવી કૃપાથી ભરેલો છે. રીવીલેશન 4:11 જાહેર કરે છે, “તમે યોગ્ય છો, આપણા સ્વામી અને ભગવાન, ખ્યાતિ, સમ્માન અને શક્તિ પ્રાપ્ત કરે છે, તમારા માટે બધી વસ્તુઓ બનાવી છે, અને તમારી ઇચ્છાથી તેમને બનાવવામાં આવ્યા અને તેમનું અસ્તિત્વ છે. ”
3. ભગવાન પર કેન્દ્રિત કરવા માટે રોજ સમય નિયત કરો.ભગવાન પર કેન્દ્રિત થવા માટે રોજ સમય વિતાવવો એ આપણા માટે બહુ જ મહત્વનું છે. કેટલા લોકો આ સમયને કહે છે “શાંતિનો સમય.” બીજા કહે છે “ભક્તિ,” કારણકે એ સમય છે કે જ્યારે આપણે પોતાને ભગવાનને સમર્પિત કરીએ છીએ. કેટલાક સવારનો સમય આપવો પસંદ કરે છે, જ્યારે કેટલાક સાંજનો સમય આપવો પસંદ કરે છે. એ મહત્વ નથી રાખતું કે તમે એ સમયને શું કહો છો અથવા તે તમે ક્યારે કરો છો. મહત્વનું એ છે કે તમે નિયમિત ભગવાન સાથે સમય પસાર કરો. કઇ ઘટનાઓ અમારો સમય ભગવાન સાથે મેળવે છે ?
(અ) પ્રાર્થના. પ્રાર્થના એ સામાન્યરૂપે ભગવાનથી વાત કરવી છે. ભગવાનથી પોતાનાં વિશે અને સમસ્યાઓ વિશે વાત કરો. ભગવાનને કહો કે તે તમને માર્ગદર્શન અને બુદ્ધિ આપે. ભગવાનને કહો કે તે તમારી જરૂરીયાતો પૂરી કરે. ભગવાનથી કહો કે તમે તેને કેટલો પ્રેમ કરો છો અને તેણે તમારા માટે જે બધું કર્યું છે તેનાં માટે કેટલી કદર કરો છો. આ બધું છે પ્રાર્થનાં વિશે.
(બ) બાઇબલ વાંચવી. દેવળમાં શીખવવામાં આવતી બાઇબલ સિવાય, રવિવાર સ્કૂલ, અને/અથવા બાઇબલ અભ્યાસ – તમને તમારા માટે બાઇબલ વાંચવાની જરૂર હશે. બાઇબલમાં એ બધું જ છે જે તમે જાણવા ચાહો છો સફળ ખ્રિસ્તી જીવન પસાર કરવા માટે. વિવેકપૂર્ણ નિર્ણયો કેવી રીતે લેવા એ માટેનું ભગવાનનું માર્ગદર્શન આમાં છે, ભગવાનની ઇચ્છા કેવી રીતે જાણવી, બીજાને મદદ કેવી રીતે કરવી, અને ધાર્મિક વિકાસ કેવી રીતે કરવો. બાઇબલ એ ભગવાનનાં શબ્દો છે આપણા માટે.
4. સંબંધ એ લોકો સાથે વિકસિત કરો કે જે તમને ધાર્મિક મદદ કરી શકે.1 કોરિનથિયંસ 15:33 આપણને કહે છે, “આડે રસ્તે દોરાશો નહી : ખરાબ સોબત સારા ચરિત્રને ખરાબ કરી દે છે.” આપણા પર “ખરાબ” લોકોનાં પ્રભાવની ચેતવણીઓથી બાઇબલ ભરેલી છે. એ લોકો સાથે સમય વ્યતીત કરવો જે લોકો પાપી ગતિવિધિઓમાં શામિલ છે તે ગતિવિધિઓ દ્વારા આપણને લાલચ ઉત્પન્ન થશે. એવા ચરિત્રવાળા જે આપણી આજુ બાજુ છે “ઘસી જશે” આપણા ઉપર. આથી એ બહુ જરૂરી છે કે પોતાને બીજા લોકોની આસ-પાસ રાખીએ કે જે સ્વામીને પ્રેમ કરતા હોય અને તેમનાં પ્રતિ વચનબદ્ધ હોય.
એક અથવા બે મિત્ર શોધવાનો પ્રયત્ન કરો, હોઇ શકે તો તમાર દેવળમાંથી, જે તમને મદદ કરી શકે અને તમને પ્રોત્સાહન આપે (હેબ્ર્યુસ 3:13; 10:24). તમારા મિત્રોને કહો કે તમને જવાબદાર રાખે શાંતિનાં સમયે, તમારી ગતિવિધિઓનાં વિશે, અને ભગવાન સાથે તમારી ચાલ સાથે. પૂછો જો તમે તેમનાં માટે આ કરી શકતા હોવ. એનો એ અર્થ નથી કે તમે તમાર બધા મિત્રોને છોડી દો કે જે સ્વામી ઇસુને તેમનાં ઉદ્ધારકનાં રૂપે નથી જાણતા. તેમનાં મિત્ર રહો અને તેમને પ્રેમ કરો. ફક્ત તેમને એ બતાવો કે ઇસુએ તમારી જીંદગી બદલી નાંખી છે અને તમે આ બધી વસ્તુ ન કરી શકો જે તમે કરતા હતા. ભગવાનથી કહો કે એ તમને અવસર પ્રદાન કરે તમારા મિત્રો સાથે ઇસુ સાથે સહભાગી બનવા માટે.
5. જળસંસ્કાર વિધિ.ઘણા લોકોને જળસંસ્કાર વિધિ વિશે ગેરસમજ છે. શબ્દ “જળસંસ્કાર” એટલે પાણીમાં ડૂબાડવું. જળસંસ્કાર એક બાઇબલનો રસ્તો છે ઇસુમાં નવા વિશ્વાસ અને તેમને અનુસરવાની તમારી વચનબદ્ધતા જાહેરમાં જાહેર કરવાનો. પાણીમાં ડૂબાડવાની ક્રિયાને ચિત્ર દ્વારા સમઝાવવામાં આવી જેમકે ખ્રિસ્ત સાથે દફનાવવામાં આવી રહ્યા છે. પાણીમાંથી નીકળવાની ક્રિયા ખ્રિસ્તનાં પુનર્જીવનને દર્શાવે છે. જળસંસ્કાર કરવામાં આવી રહ્યો છે પોતાને ઓળખવા માટે ઇસુની મૃત્યુ, દફન અને પુનર્જીવન સાથે (રોમનસ 6:3-4).
જળસંસ્કાર એ નથી જે તમને બચાવે છે. જળસંસ્કાર તમારા પાપોને ધોતો નથી. જળસંસ્કાર એક સધારણ પગલું છે આજ્ઞા પાલનનું, ફક્ત ખ્રિસ્તમાં તમારો વિશ્વાસ જાહેરમાં જાહેર કરવાનાં મોક્ષ માટે. જળસંસ્કાર મહત્વપૂર્ણ છે કારણકે તે આજ્ઞા પાલનનું પગલું છે - ખ્રિસ્તમાં તમારો વિશ્વાસ અને તેનાં પ્રતિ તમારી વચનબદ્ધતા જાહેરમાં જાહેર કરવાનું. જો તમે જળસંસ્કાર માટે તૈયાર છો, તમારે પાદરી જોડે વાત કરવી જોઇએ.
તમે ઇસુ ખ્રિસ્તને ક્યારેય પણ સ્વીકાર કર્યા છે તમારા વ્યક્તિગત ઉદ્ધારક તરીકે ? તમે જ્વાબ આપો એ પહેલાં, મને પ્રશ્નને સમઝાવવાની અનુમતિ આપો. યોગ્ય રીતે આ પ્રશ્નને સમઝવા માટે, પહેલાં તમારે યોગ્ય રીતે સમઝવું પડશે “ઇસુ ખ્રિસ્ત”, “વ્યક્તિગત” અને “ઉદ્ધારક.”
ઇસુ ખ્રિસ્ત કોણ છે ? ઘણા લોકો ઇસુ ખ્રિસ્તને એક સારા માણસ તરીકે સ્વીકારે છે, મહાન શિક્ષક, અથવા ભગવાનનાં પયગંબરનાં રૂપમાં. આ બધી વસ્તુઓ નિશ્ચિતપણે ઇસુ માટે સાચી છે, પરંતુ તેઓ સ્પષ્ટ નથી કરતા કે તે ખરેખર કોણ છે. બાઇબલ આપણને જણાવે છે કે ઇસુ જીવંત ભગવાન છે, ભગવાન માનવ બની ગયો (જુઓ જહોન 1:1,14). ભગવાન ધરતી પર આપણને શિખવવા માટે આવ્યા છે, આપણને સાજા કરવા, આપણને સુધારવા, આપણને ક્ષમા કરવા – અને આપણા માટે મરવા ! ઇસુ ખ્રિસ્ત ભગવાન છે, નિર્માતા, સર્વોપરી માલિક. તમે આ ઇસુને સ્વીકારો છો ?
ઉદ્ધારક શું છે અને આપણને ઉદ્ધારકની કેમ જરૂર છે ? બાઇબલ આપણને જણાવે છે કે આપણે બધાએ પાપ કર્યા છે, આપણે બધાએ બુરા કૃત્યો કર્યા છે (રોમનસ 3:10-18).આપણાં પાપોનાં પરિણામસ્વરૂપ, આપણે ભગવાનનો ગુસ્સો અને નિર્ણયનાં લાયક છીએ. અનંત અને શાશ્વત ભગવાનનાં વિરુદ્ધ કરવામાં આવેલાં પાપો માટે માત્ર સજા અનંત સજા છે (રોમનસ 6:23; રીવીલેશન 20:11-15). આ કારણથી આપણને ઉદ્ધારકની જરૂર છે.
ઇસુ ખ્રિસ્ત ધરતી પર આવ્યા અને આપણા સ્થાન પર મૃત્યુ પામ્યા. ઇસુની મૃત્યુ, જીવંત ભગવાન તરીકે, આપણાં પાપોની અનંત ચુકવણી હતી (2 કોરિનથિયંસ 5:21). આપણા પાપોનાં દંડની ચુકવણી માટે ઇસુ મૃત્યુ પામ્યા (રોમનસ 5:8). ઇસુએ કિંમત ચુકવી જેથી આપણે તે ન આપવી પડે. મૃત્યુમાંથી ઇસુનું પુનર્જીવન સાબિત કરે છે કે તેની મૃત્યુ પૂરતી હતી આપણા પાપોનાં દંડની ચુકવણી માટે. એટલા માટે ઇસુ જ એક અને માત્ર એક ઉદ્ધારક છે (જહોન 14:6; એક્ટ 4:12)! તમે ઇસુમાં વિશ્વાસ કરો છો તમારા ઉદ્ધારક તરીકે ?
શું ઇસુ તમારા “વ્યક્તિગત” ઉદ્ધારક છે ? ઘણાં લોકો ખ્રિસ્તી નિષ્ઠાને સમઝે છે જેમ કે દેવળમાં જવું, ધાર્મિક વિધિઓ કરવી, ચોક્કસ પાપોનો સ્વીકાર ન કરવો. આ ખ્રિસ્તી નિષ્ઠા નથી. સાચી ખ્રિસ્તી નિષ્ઠા છે ઇસુ ખ્રિસ્ત સાથે વ્યક્તિગત સંબંધ. ઇસુને તમારા વ્યક્તિગત ઉદ્ધારક તરીકે સ્વીકાર કરવા એટલે કે તમારો વ્યક્તિગત વિશ્વાસ મૂકવો અને તેનામાં વિશ્વાસ કરવો. બીજાઓનાં વિશ્વાસ દ્વારા કોઇનો ઉદ્ધાર નથી થયો. કોઇ નિશ્ચિત કાર્ય કરવાથી કોઇને માફ કરવામાં નથી આવતા. ઉદ્ધારનો માત્ર એક જ રસ્તો છે વ્યક્તિગત રીતે ઇસુનો તમારા ઉદ્ધારક તરીકે સ્વીકાર કરવો, તમારા પાપોની ચુકવણી રૂપે તેની મૃત્યુમાં વિશ્વાસ કરવો, અને તેનું પુનર્જીવન તમારા શાશ્વત જીવનની બાંયધરીનાં રૂપે (જહોન 3:16). ઇસુ તમારો વ્યક્તિગત ઉદ્ધારક છે ?
જો તમે ઇસુને તમારા વ્યક્તિગત ઉદ્ધારક તરીકે સ્વીકારવા ચાહો છો, નીચેનાં શબ્દો ભગવાનથી કહો. યાદ રાખો, આ પ્રાર્થના અથવા બીજી કોઇ પ્રાર્થના કહેવાથી તમારો બચાવ નહી થાય. ફક્ત ખ્રિસ્તમાં વિશ્વાસ રાખવાથી તમને તમારા પાપોથી બચાવી શકશો. આ પ્રાર્થના ભગવાનમાં તમારો વિશ્વાસ વ્યક્ત કરવાનો માત્ર એક રસ્તો છે અને તેને ધન્યવાદ આપો તામારા મોક્ષ માટે પૂરું પાડવા માટે. “ભગવાન, હંસ જાણું છું કે મેં તમારા વિરુદ્ધ પાપ કર્યા છે અને સજાને લાયક છું. પરંતુ ઈસુ ખ્રિસ્ત સજા લઇ લે છે જેનાં માટે હું લાયક હતો આથી તેનામાં વિશ્વાસ દ્વારા મને માફી મળી શકે. મેં તમારો ક્ષમાનો પ્રસ્તાવ પ્રાપ્ત કર્યો છે અને મોક્ષ માટે તમારામાં મારો ભરોસો મૂક્યો છે. મેં ઇસુનો મારા વ્યક્તિગત ઉદ્ધારક તરીકે સ્વીકાર કર્યો છે ! આભાર તમારી અદ્દભૂત કૃપા અને ક્ષમા માટે – શાશ્વત જીવનની ભેંટ ! આમીન ! ”
તમે ખ્રિસ્ત માટે નિર્ણય લીધો છે કારણકે તમે અહીં શું વાચ્યું છે ? જો એવું છે તો, મહેરબાની કરીને “મેં આજે ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે” પર ક્લીક કરો નીચે બટન.
તમે ભૂખ્યા છો ? શારીરિક રૂપે ભૂખ્યા નહી, પરંતુ જીવનમાં કઇંક વધુ માટે તમે ભૂખ્યા છો ? તમારી અંદર કઇંક ઊંડું છે જે ક્યારેય સંતુષ્ટ નથી લાગતું ? જો એવું છે, ઇસુ રસ્તો છે ! ઇસુ કહે છે, “ હું જીવનની રોટલી છું. તે જે મારી પાસે આવે છે ક્યારેય ભૂખ્યો નથી જતો, અને તે જે મારામાં વિશ્વાસ રાખે છે ક્યારેય તરસ્યો નથી રહેતો ” (જહોન 6 :35).
શું તમે મૂંઝવણમાં છો? શું તમે ક્યારેય જીવનમાં રસ્તો અથવા ઉદ્દેશ નથી શોધી શકતા? શું એવું લાગે છે કે કોઇએ પ્રકાશ બંદ કરી દીધો છે અને તમે બટન શોધી શકતા નથી? જો એવું છે તો, ઇસુ રસ્તો છે ! ઇસુ જાહેર કરે છે, “ હું દુનિયાનો પ્રકાશ છું. જે મને અનુસરે છે તે ક્યારેય અંધકારમાં નહી ચાલે, પરંતુ જીંદગીનો પ્રકાશ તેની પાસે હશે” (જહોન 8 :12).
શું તમે ક્યારેય એવો અનુભવ કર્યો કે તમારા જીવનની તાળાબંદી થઇ ગઇ છે ? શું તમે બહુ બધા દરવાજાનો પ્રયત્ન કર્યો છે, ફક્ત એ શોધવા માટે કે તેમની પાછળ શું છે ખાલી અને અર્થરહિત ? શું તમે પ્રવેશની તલાશમાં છો જીંદગી નિભાવવા માટે? જો એવું છે તો, ઇસુ રસ્તો છે ! ઇસુ જાહેર કરે છે, “હું દરવાજો છું; જે કોઇ પણ મારામાંથી પ્રવેશ કરશે તેનો ઉદ્ધાર થશે. તે અંદર આવશે અને બહાર જશે, અને ગોચર મેળવશે” (જહોન 10 :9).
શું બીજા લોકો હંમેશા તમને નીચું દેખાડે છે? શું તમાર સંબંધ છીછરા અને ખાલી છે? શું એવું લાગે છે કે દરેક તમારો ફાયદો ઉઠાવવાની કોશિશ કરે છે? જો એવું છે તો, ઇસુ રસ્તો છે ! ઇસુ કહે છે, “ હું સારો ભરવાડ છું. સારો ભરવાડ ઘેટાં માટે તેનું જીવન સમર્પિત કરી દે છે... હું સારો ભરવાડ છું; હું મારા ઘેટાંને જાણું છું અને મારું ઘેટું મને જાણે છે” (જહોન 10 :11, 14).
શું તમને આશ્ચર્ય છે કે આ જીવન બાદ શું થશે ? શું તમે તમારી જીંદગીથી થાકી ગયા છો એ વસ્તુઓ માટે કે જે ફક્ત સડી ગઇ છે અથવા કાટ લાગી ગયો છે ? શું કેટલીક વખત તમને શંકા જાય છે કે જીંદગીનો કોઇ અર્થ છે કે નહી? શું તમે મૃત્યુ બાદ પાણ જીવિત રહેવા ચાહો છો? જો એવું છે તો, ઇસુ રસ્તો છે ! ઇસુ જાહેર કરે છે, “હું પુનર્જીવન છું અને જીવન. તે જે મારામાં વિશ્વાસ રાખે છે જીવિત રહેશે, તે મૃત્યુ પામશે તો પણ; અને જે જીવિત છે અને મારામાં વિશ્વાસ રાખે છે તે ક્યારેય નહી મરે” (જહોન 11 :25 -26).
રસ્તો શું છે ? સત્ય શું છે ? જીવન શું છે ? ઇસુ જ્વાબ આપે છે, “ હું રસ્તો છું અને સત્ય અને જીવન. પિતા પાસે કોઇ નથી આવતું સિવાય મારા દ્વારા ” (જહોન 14 :6).
જે ભૂખ તમે અનુભવ કરો છો તે ધાર્મિક ભૂખ છે, અને તે ફક્ત ઇસુ દ્વારા જ ભરી શકાશે. ઇસુ જ માત્ર એક છે જે અંધકારને દૂર કરી શકે છે. ઇસુ સંતુષ્ટ જીંદગીનો દરવાજો છે. ઇસુ મિત્ર છે અને ભરવાડ જેની તમને તલાશ છે. ઇસુ જીવન છે – આ દુનિયામાં અને ત્યાર બાદ. ઇસુ મોક્ષનો રસ્તો છે!
તમને ભૂખ લાગવાનું કારણ છે, અંધારમાં ખોવાઇ જવાનું તમને કારણ દેખાય છે, તમે કારણ નહી શોધી શકો જેનો જીવનમાં અર્થ હોય, આનું કારણ એ છે કે તમે ભગવાનથી અલગ થઇ ગયા છો (એકલેસિયેસ્ટ્સ 7 :20; રોમનસ 3 :23). તમારા દિલમાં જે ખાલીપણું અનુભવ કરો છો તે છે ભગવાન તામારા જીવનમાંથી ગુમ થઇ ગયા છે. આપણને બનાવવામાં આવ્યા હતા ભગવાન સાથે સંબંધ રાખવા માટે. આપણા પાપોનાં કારણે આપણને તે સંબંધથી અલગ રાખવામાં અવ્યા. એનાંથી પણ ખરાબ, આપણાં પાપોનાં કારણે આપણે ભગવાન થી અલગ થઇ ગયા બધા મરણોત્તર જીવન માટે, આ જીવનમાં અને બીજા (રોમનસ 6 :23; જહોન 3 :36).
આ સમસ્યાનું સમાધાન કેવી રીતે થઇ શકે? ઇસુ રસ્તો છે ! ઇસુએ આપણા પાપોને પોતાનાં પર લઇ લીધા છે (2 કોરિનથિયંસ 5 :21). ઇસુ આપણા સ્થાન પર મૃત્યુ પામ્યા (રોમનસ 5:8) , સજા લેવા માટે જેને આપણે લાયક હતા. ત્રણ દિવસ બાદ, ઇસુ મૃત્યુમાંથી ઊભા થયા, પાપ અને મૃત્યુ પર તેનો વિજય સાબિત કરવા (રોમનસ 6:4-5) . તેણે આવું શા માટે કર્યું ? ઇસુએ પોતે તે પ્રશ્નનો જ્વાબ આપ્યો કે, “ આનાંથી વધુ પ્રેમ કોઇને પણ ન હોઇ શકે કે તેણે પોતાની જીંદગી તેનાં મિત્રો માટે સમર્પિત કરી દીધી” જહોન 15 :13). ઇસુ મૃત્યુ પામ્યા કે જેથી આપણે જીવી શકીએ. જો આપણે આપણો ભરોસો ઇસુમાં મૂકીએ, આપણાં પાપોની ચુકવણી રૂપે તેની મૃત્યુમાં વિશ્વાસ રાખીએ – આપણા બધાં પાપો માફ કરી દેવામાં આવ્યા છે અને દૂર થઇ ગયા છે. આપણે ત્યારે આપણી ધાર્મિક ભૂખને સંતોષી શકીશું. પ્રકાશ ચાલુ થશે. આપણને આપણું જીવન પૂરું કરવા માટે પ્રવેશ માર્ગ મળશે. આપણે આપણો સાચો સૌથી સારો મિત્ર ઓળખીશું અને સારો ભરવાડ. આપણે જાણીશું કે આપણી મૃત્યુ બાદ પણ જીંદગી હશે – સ્વર્ગમાં જીવનને ફરીથી સજીવન કરવું ઇસુ સાથે મરણોત્તર જીવન માટે.
“ભગવાનને સંસાર માટે એટલો પ્રેમ હતો કે તેમણે પોતાનો એક અને ફક્ત એક પુત્ર આપ્યો એટલા માટે કે કોઇ પણ જે એનામાં વિશ્વાસ રાખે છે ક્યારેય નાશ નહી પામે પરંતુ શાશ્વત જીવન પ્રાપ્ત કરશે” (જહોન 3:16).
તમે ખ્રિસ્ત માટે નિર્ણય લીધો છે કારણકે તમે અહીં શું વાચ્યું છે ? જો એવું છે તો, મહેરબાની કરીને “મેં આજે ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે” પર ક્લીક કરો નીચે બટન.
વેબસેટર્સ શબ્દાવલી પરિભાષિત કરે છે ખ્રિસ્તીને “ એક વ્યક્તિ ઇસુમાં વિશ્વાસ પ્રકટ કરે છે ખ્રિસ્તી તરીકે અથવા ઇસુનાં વિશે ધર્મ પર આધારિત શિક્ષા આપે છે. ” જો કે આ એક શરૂઆત કરવાનો સારો બિંદુ છે એ સમઝવા માટે કે ખ્રિસ્તી શું છે, ઘણી ધર્મનિરપેક્ષ વ્યાખાઓની જેમ, ખ્રિસ્તી હોવાનો અર્થ શું છે બાઇબલનું આ સત્ય બતાવવામાં ખરેખર કઇંક ઓછું રહી ગયું છે.
શબ્દ ખ્રિસ્તી ત્રણ વખત ઉપયોગમાં લેવાયો છે ટીસ્ટમેંટમાં (એક્ટ 11: 26; એક્ટ 26: 28; 1 પીટર 4: 16). ઇસુ ખ્રિસ્તનાં અનુયાયીઓએ સૌથી પહેલાં બોલાવ્યો “ખ્રિસ્તી” એંટીઓકમાં (એક્ટ 11: 26) કારણકે તેમનું વર્તન, ગતિવિધિઓ, અને બોલી ખ્રિસ્ત જેવી હતી. મૂળરૂપથી આનો પ્રયોગ એંટીઓકનાં અનુરક્ષિત લોકો દ્વારા કરવામાં આવ્યો હતો તિરસ્કારપૂર્ણ બીજા નાંમોની જેમ ખ્રિસ્તીનો મજાક ઉડાવવા માટે. ખરેખર આનો અર્થ છે, “ ખ્રિસ્તની પાર્ટીથી સંબંધિત અથવા એક ટેકો આપનાર અથવા ખ્રિસ્તનો અનુયાયી,” આ વેબસેટર્સ શબ્દાવલીમાં જે રીતે પરિભાષિત કરવામાં આવ્યું છે તેનાંથી મળતું છે.
દુર્ભાગ્યવશ સમયની સાથે, શબ્દ “ખ્રિસ્તી” એ તેનાં મહત્વનો બહુ મોટો સોદો ખોઇ દીધો છે અને વારંવાર ઇસુ ખ્રિસ્તનાં એક સાચા ફરી જન્મ લેવાવાળા અનુયાયીને બદલે કોઇકનો ઉપયોગ કર્યો જે ધાર્મિક છે અથવા ઉચ્ચ નૈતિક મૂલ્યોવાળો છે. ઘણા લોકો કે જે ઇસુ ખ્રિસ્તમાં વિશ્વાસ અને ભરોસો નથી રાખતા સામાન્યરૂપે તેમને ખ્રિસ્તી માને છે કારણકે તેઓ દેવળમાં જાય છે અથવા તેઓ “ખ્રિસ્તી” રાષ્ટ્રમાં રહે છે. પરંતુ દેવળમાં જવું, તેમની સેવા કરવી જેમનું ભાગ્ય તમારાથી ઓછું છે, અથવા એક સારા વ્યક્તિ તરીકે તમને ખ્રિસ્તી નથી બનાવતો. જેમ કે ઇસુ ખ્રિસ્તનાં બોધવચનનાં એક લેખકે એક વખત કહ્યું હતું, “દેવળમાં જવું એકને ખ્રિસ્તી નથી બનાવતું એનાંથી વધારે કે ગેરેજમાં જવું અને એક ઓટોમોબાઇલ બનાવવું.” દેવળનાં એક સદસ્ય હોવું, સેવામાં નિયમિત ઉપસ્થિત રહેવું, દેવળ માટે કામ કરવું તમને ખ્રિસ્તી ન બનાવી શકે.
બાઇબલ આપણને શીખવે છે સારું કામ જે આપણે કરીએ તે આપણને ભગવાનને સ્વીકારવા યોગ્ય ન બનાવી શકે. ટીટસ 3:5 જણાવે છે કે “ તેણે આપણને બચાવ્યા, એ કારણથી નહી કે જે સાચા કર્યો આપણે કર્યા છે, પરંતુ તેની દયાનાં કારણે. તેણે આપણને બચાવ્યા પુનર્જન્મને ધોઇને અને પવિત્ર ભાવનાનું નવીનીકરણ કરીને.” તો, એક ખ્રિસ્તી એ છે જે ભગવાન દ્વારા ફરી જન્મ લે છે (જહોન 3:3; જહોન 3:7; પીટર 1:23) અને ઇસુ ખ્રિસ્તમાં તેમનો વિશ્વાસ અને ભરોસો મૂક્યો. એફેસિયેંસ 2:8 આપણ કહે છે કે.. “કૃપા અને વિશ્વાસથી તમને બચાવી લેવામાં આવ્યા, અને આ અપોઆપ નથી, આ ભગવાનની ભેંટ છે.” એક સાચો ખ્રિસ્તી એ છે જેણે તેનાં અથવા તેણીનાં પાપોનું પ્રાયશ્ચિત કર્યું અને ફક્ત ઇસુ ખ્રિસ્તમાં વિશ્વાસ અને ભરોસો મૂક્યો. તેમનો ભરોસો ધર્મને માનવામાં અથવા એક નૈતિક આચરણનાં જૂથમાં અથવા કરવા અને ન કરવાની યાદીમાં નથી.
એક સાચો ખ્રિસ્તી એ વ્યક્તિ છે જેણે તેનો અથવા તેણીનો વિશ્વાસ અને ભરોસો ઇસુ ખ્રિસ્તની વ્યક્તિમાં મૂક્યો અને હકીકત એ છે કે તે વધસ્તંભ પર મૃત્યુ પામ્યો પાપોની ચુકવણીનાં રૂપે અને તે ત્રીજા દિવસે ફરી ઊભો થઇ ગયો મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવા માટે તે બધાંને શાશ્વત જીવન આપવા માટે જેઓને તેનામાં વિશ્વાસ છે. જહોન 1:12 આપણને બતાવે છે કે: “ તો પણ એ બધા જેઓ તેને પ્રાપ્ત કરે છે, એમનાં માટે જેઓને તેનાં નામમાં વિશ્વાસ છે, તેણે અધિકાર આપ્યો ભગવાનનો બાળક બનવા માટે.” એક સાચો ખ્રિસ્તી ખરેખર ભગવાનનો બાળક છે, ભગવાનનાં સાચા પરિવારનો એક ભાગ, અને એક તે કે જેણે ખ્રિસ્તમાં નવી જીંદગી આપી છે. સાચ ખ્રિસ્તીનું ચિન્હ છે બીજાઓ માટે પ્રેમ અને ભગવાનનાં શબ્દોનું પાલન કરવું (1 જહોન 2:4; 1 જહોન 2:10).
તમે ખ્રિસ્ત માટે નિર્ણય લીધો છે કારણકે તમે અહીં શું વાચ્યું છે ? જો એવું છે તો, મહેરબાની કરીને “મેં આજે ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે” પર ક્લીક કરો નીચે બટન.
ઇસુ ખ્રિસ્ત કોણ છે ? અસમાન પ્રશ્ન, “ભગવાનનું અસ્તિત્વ છે?”, ઘણાં ઓછા લોકોએ પ્રશ્ન પૂછ્યો છે કે ખ્રિસ્તનું અસ્તિત્વ છે કે નહી. સામાન્ય રીતે એ સ્વીકારવામાં આવ્યું કે ઇસુ એક સાચો માણસ હતો જે આજથી લગભગ 200 વર્ષ પહેલાં ઇઝરાયલમાં ધરતી પર ચાલ્યો હતો. વાદ વિવાદ શરૂ થાય છે જ્યારે ઇસુની પૂરી ઓળખાણ વિશે ચર્ચા થાય છે. મોટા ભાગે દરેક પ્રમુખ ધર્મ એ શિક્ષા આપે છે કે ઇસુ એક પયગંબર,અથવા એક સારા શિક્ષક, અથવા એક ધાર્મિક માણસ. સમસ્યા એ છે કે બાઇબલ કહે છે કે ઇસુ અનંત હતો પયગંબરથી પણ વધારે, એક સારો શિક્ષક, અથવા એક ધાર્મિક માણસ.
સી.એસ. લ્યુઇસે તેની ચોપડી મીયર ક્રિશ્ચયનિટિમાં નીચેનાં અનુસાર લખ્યું છે: “ હું અહીંયા મૂર્ખ વસ્તુઓ કે જેનાં વિશે લોકો વરંવાર કહે છે તે કોઇ પણ ન કહે તેને રોકવાનો પ્રયત્ન કરી રહ્યો છું [ઇસુ ખ્રિસ્ત ] : ‘હુંછું‘ તૈયાર છું ઇસુને એક મહાન નૈતિક શિક્ષકનાં રૂપે સ્વીકારવા માટે, પરંતુ હું તેનો ભગવાન હોવાનાં દાવાને સ્વીકાર નથી કરતો.‘ તે એક વસ્તુ આપણે ન કહેવી જોઇએ. એક માણસ કેજે ફક્ત એક માણસ હતો અને અમુક પ્રકારની વસ્તુઓ કહી હતી ઇસુએ કહ્યું કે મહાન નૈતિક શિક્ષક ન હોઇ શકે. તે કાંતો પાગલ હશે – એ માણસનાં સ્તરની સાથે કે જે કહે છે તે એક સેકેલું ઇંડુ છે – અથવા કાંતો નર્કનો શેતાન હશે. તમારે તમારી પસંદ બનાવવી જોઇએ. કાંતો આ માણસ હતો, અને છે, ભગવાનનો પુત્ર, અથવા કાંતો ગાંડોમાણસ અથવા કઇં પણ બુરું... તમે તેને વધુ મૂર્ખ માટે રોકી શકો છો, તમે તેનાં પર થૂંકી શકો છો, અને તેને રાક્ષસ તરીકે મારી શકો; અથવા તમે તેનાં પગમાં પડી શકો અને તેને માલિક અને ભગવાન તરીકે બોલાવી શકો. પરંતુ આપણે તેનાં મહાન માનવ શિક્ષક હોવાનાં વિશે અર્થહીન ચર્ચાને પ્રોત્સાહન ન આપવું જોઇએ. તેણે તે વિકલ્પ આપ્ણા માટે ખુલ્લો નથી મૂક્યો. તેનો કોઇ ઇરાદો ન હતો. ”
તો, ઇસુ હોવાનો દાવો કોણે કર્યો ? કોણે કર્યું બાઇબલે કહ્યું તે હતો ? સૌથી પહેલાં, જોઇએ જહોન 10 :30માં ઇસુનાં શબ્દો, “હું અને પાદરી એક છીએ.” પહેલી નજરમાં, આ ભગવાન માટેનો દાવો લાગશે નહી. તેમ છતાં, તેમનાં નિવેદનો તરફ યહૂદીઓની પ્રતિક્રિયા તરફ જુઓ, “અમે આમાંથી કોઇ માટે તમને પથ્થર નથી મારી રહ્યા, યહૂદીઓએ જવાબ આપ્યો, પરંતુ ઇશ્વર નિંદા માટે, કારણકે તમે, એક મનુષ્ય માત્ર છો, ભગવાન હોવાનો દાવો કરો છો” (જહોન 10:33). યહૂદીઓ સમઝતા હતા ભગવાનનો દાવો કરવાવાળા ઇસુનાં નિવેદનને. નીચેનાં ફકરાઓમાં, ઇસુએ ક્યારેય યહૂદીઓને ન સુધાર્યા એ કહીને કે, “હું ભગવાનનો દાવો નથી કરતો. ”એ દર્શાવે છે કે ઇસુ સાચું કહેતા હતા કે તેઓ ભગવાન હતા એ જાહેર કરીને કે, “હું અને પાદરી એક છીએ” (જહોન 10:30). જહોન 8:58 બીજું ઉદાહરણ છે. ઇસુ સ્પષ્ટ કરે છે, “હું તમને સત્ય કહું છું, ઇસુએ જવાબ આપ્યો હતો, અબ્રાહમનો જન્મ થયો એ પહેલાનો, હું છું!” ફરીવાર, જવાબમાં, યહૂદીઓએ પથ્થર ઉઠાવ્યા ઇસુને મારવા માટે (જહોન 8:59). ઇસુએ “હું છું” તરીકે જાહેર કરી તેમની ઓળખાણ એ છે ભગવાનનાં નામની જૂના કરારનામાની સીધી અરજી (એક્ષોડસ 3:11). શા માટે યહૂદીઓ ફરી ઇસુને પથ્થર મારવા ઇચ્છતા હતા જો તેઓએ કઇં નહોતું કહ્યું તેઓને લાગતું હતું કે આ ઇશ્વર નિંદા છે, એટલે કે, ભગવાન હોવાનો દાવો ?
જહોન 1:1 કહે છે કે “શબ્દ હતો ભગવાન.” જહોન 1:14 કહે છે કે “શબ્દ જીવંત થઇ ગયા .” આ સ્પષ્ટરૂપે દર્શાવે છે કે દેહમાં ઇસુ ભગવાન છે. ધર્મપ્રચારક થોમસ ઇસુને જાહેર કરે છે, “મારા સ્વામી અને મારા ભગવાન” (જહોન 20:28). ઇસુએ તેને ન સુધાર્યો. ધર્મપ્રચારક પૉલ તેનું વર્ણન કરે છે, “...આપણા મહાન ભગવાન અને ઉદ્ધારક ઇસુ ખ્રિસ્ત” ઉદ્ધારક, ઇસુ ખ્રિસ્ત” (ટીટસ 2:13). ધર્મપ્રચારક પીટરે એ જ કહ્યું, “...આપણા ભગવાન અને ઉદ્ધારક ઇસુ ખ્રિસ્ત” (2 પીટર 1:1). ઇશ્વર પિતા ઇસુની પૂરી ઓળખાણ માટે સાક્ષી છે તેમ જ, “પરંતુ પુત્ર વિશે તે કહે છે, “તમારું સિંહાસન, ઓ ભગવાન, હંમેશા હંમેશા માટે રહેશે, અને તમારા રાજ્યનાં રાજ્યાધિકારમાં સચ્ચાઇ હશે. ” ખ્રિસ્તનાં બાઇબલનાં જુનાં કારારની ભવિષ્યવાણી તેનાં દૈવીય સ્વરૂપને ઘોષિત કરે છે, “આપણા માટે એક બાળકે જન્મ લીધો, આપણને એક પુત્ર આપ્યો, અને શાસન તેનાં ખભા પર હશે. અને તે એક અદ્દભૂત પરામર્થદાતાનાં રૂપે ઓળખાશે, શક્તિશાળી ભગવાન, સદાકાળ ટકનારો પિતા, શાંતિનો રાજા.
તો, જેમકે સી.એસ. લ્યુઇસે દલીલ કરી હતી, ઇસુ એક સારા શિક્ષક છે એવો વિશ્વાસ કરવો એ વિકલ્પ નથી. ઇસુનો સ્પષ્ટ અને નિર્વિવાદ ભગવાન હોવાનો દાવો છે. જો તે ભગવાન નથી, તો તે એક જૂઠ્ઠો છે, અને તેથી નથી પયગંબર, શિક્ષક, અને ધાર્મિક માણસ. ઇસુ દૂર છે આ શબ્દોને સ્પષ્ટ કરવાનાં પ્રયાસમાં, આધુનિક “વિદ્વાનો” દાવો કારે છે “સાચા ઐતિહાસિક ઇસુ” એ બહુ બધી વસ્તુઓ નહોતી બતાવતી કે જે વિશેષતાઓ બાઇબલે તેને બતાવી હતી. આપણે કોણ છીએ ભગવાનનાં શબ્દો સાથે દલીલ કરવાવાળા કે ઇસુએ શું કહ્યું હતું અથવા શું ન કહ્યું હતું ? થી સંબંધિત. બે હજાર વર્ષ જૂના એક “વિદ્વાન” ને કેવી રીતે ઇસુથી અલગ કરી શકીએ જે સારી રીતે જાણે છે કે ઇસુએ શું કહ્યું હતું અથવા શું ન કહ્યું હતું તેમની તુલનામાં જે સાથે રહ્યા, સેવા કરી, અને સ્વયં ઇસુ દ્વારા શીખવાડવામાં આવ્યું હતું (જહોન 14:26).
ઇસુની સાચી ઓળખાણ વિશેનો પ્રશ્ન આટલો મહત્વપૂર્ણ કેમ છે? શા માટે આ વિષય ઉત્પન્ન થાય છે કે ઇસુ ભગવાન હતા કે નહી? સૌથી મહત્વપૂર્ણ કારણ એ છે કે ઇસુને ભગવાન હોવું જોઇએ જો એવું હોય કે તે ભગવાન નથી, તેની મૃત્યુ પૂરતી ન હોત પૂરી દુનિયાનાં પાપોનાં દંડની ચુકવણી માટે (1 જહોન 2:2). ફક્ત ભગવાન જ ચુકવી શકે છે એક અનંત દંડ (રોમનસ 5:8; 2 કોરિનથિયંસ 5:21). ઇસુએ ભગવાન હોવું જોઇતું હતું જેથી તે અમારા ઋણો ચુકવી શકે. ઇસુએ માણસ હોવું જોઇતું હતું જેથી તે મરી શકે. મોક્ષ પ્રાપ્ત થાય છે ફક્ત ઇસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરવાથી! માત્ર ઇસુ દેવ જ કેમ એક રસ્તો છે મોક્ષનો. ઇસુ દેવ કેમ જાહેર કરે છે, “હું રસ્તો છું અને સત્ય અને જીવન. પિતા પાસે કોઇ નથી આવતું મારા માધ્યમ સિવાય” (જહોન 14:6).